fbpx

ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી નું રંગોળી દ્વારા ચિત્રાંકન કરાયું…

Date:

પાટણ તા. ૨૨
આજે અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નો ઉમંગ પાટણ પ્રજાપતિ સમાજની મહિલાઓમાં પણ જોવા મળ્યો હતો પાટણ પ્રજાપતિ સમાજની મહિલાઓ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર પરિસર ખાતે રંગબેરંગી રંગોથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી રંગોલી નું ચિત્રાંકન કરવામાં આવ્યું હતું. અથાગ પરિશ્રમ સાથે પાટણ પ્રજાપતિ સમાજની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ભગવાન શ્રી રામચંદ્રજીના નયન આકર્ષણ ચિત્રાંકન ને શ્રી પદ્મનાભ ભગવાનના દર્શનાર્થે આવતા ભકતો એ સરાહના સાથે વંદન કરી ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રેલવે ગરનાળા માગૅ પાણીમાં ગરક થયો..

અનેક વાહનો બંધ પડતાં ચાલકો મુશ્કેલીમાં મુકાયા : પાલિકા...

પાટણની સરસ્વતી નદીમા નર્મદા ના નીર આવી પહોચતા વધામણા કરાયા..

ભાજપ ના આગેવાનો, કાર્યકરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોઐ પૂજા-...

વય નિવૃત થતાં પાટણ શહેર મામલતદાર ડી. ડી. પરમારને હુંફાળુ વિદાયમાન અપાયું..

સતત 38 વષૅ સુધી સરકારી ફરજ બજાવનાર પરમારની કામગીરીને...

પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 18 "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત...