google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ કલેકટર પદે થી વિદાયલેતા સુપ્રિતસિંધ ગુલાટી અને નવ નિયુકત કલેકટર અરવિંદવિજય ને પત્રકાર યશપાલ સ્વામી એ આભિવાદીત કર્યા..

Date:

પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશ સ્વામી અને સમાજ આગેવાન શાંતિ ભાઈ સ્વામીએ પણ શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 4
પાટણ જિલ્લાના પૂર્વ કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટી નો વિદાય સન્માન અને નવ નિયુકત કલેક્ટર અરવિંદ વિજય ને નો આવકાર અભિવાદન કરવા માટે સોમવારે કલેકટર કચેરી ના કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત કાર્યક્રમ માં પાટણ ના પત્રકાર યશપાલ સ્વામી સહિત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશ ભાઈ સ્વામી સમાજ આગેવાન શાંતિ ભાઈ સ્વામી દ્વારા શુભકામ ના ઓ પાઠવી બુકે અને સાલ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

પાટણના પૂર્વ કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા શ્રી પદ્મનાભ મંદિર પરિસરના વિકાસ કાર્યમાં અધિકારી તરીકે આપેલ સહયોગ બદલ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને સમાજ આગેવા નો દ્વારા આભાર વ્યક્ત કરી શુભેચ્છા ઓ પાઠવવા માં આવી હતી તો પાટણ ના નવીન કલેકટર તરીકે ચાર્જ સંભાળનાર અરવિંદ વિજયને ને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી એલ.સી.બી. એ દબોચ્યો..

પાટણ તા. ૧૨પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ પોલીસ સ્ટેશનના...

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો..

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો.. ~ #369News

લોકસભા ચુંટણી પહેલા લોકો ના અભિપ્રાય મેળવવા ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયુ..

અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં...

પાટણ ના ધીવટા બહુચર માતાજીના ચાચર ચોકમાં ત્રાગડ સોની સમાજની ભવાઈ યોજાઈ..

રામ- રાવણ ના યુદ્ધ ને નિહાળવા પાટણ ની ધમૅપ્રેમી...