fbpx

સંગીત ની પ્રારંભિક પરીક્ષામાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના તમામ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ થઈ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું…

Date:

પાટણ તા. 4
સંગીત ની નગરી પાટણ શહેર માં અનેક સંગીત વિદ્યાલયો દ્વારા સંગીત અને ગીત ના જ્ઞાન પીરસવા માં આવી રહ્યા છે ત્યારે પાટણ શહેર માં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ખાતે ગીત સંગીત નું જ્ઞાન મેળવનારા વિદ્યાર્થીઓ એ પણ સંગીત ક્ષેત્રે પાટણ શહેર ને ગૌરવ અપાવ્યું છે તાજેતર માં લેવાયેલી ગાયકી ક્ષેત્રની પ્રારંભિક પરીક્ષા માં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના 16 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા પાસ કરીને એકેડેમીનું 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હોય તમામ વિદ્યાર્થીઓ ને નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી પરિવાર દ્વારા શુભેચ્છા ઓ પાઠવી સંગીત ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિના સોપાનો સર કરે તેવી અભિલાષા વ્યક્ત કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં નવરાત્રી પર્વ “થનગનાટ – 2023” નું આયોજન કરાયું…

ખેલૈયાઓ સાથે સ્કૂલ પરિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસગરબા ની રમઝટ...

પાટણની કર્મભૂમિ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ પ્રસંગે નવદુર્ગા પૂજન કરવામાં આવ્યું..

સોસાયટીની બાળાઓએ માતાજીના રૂપ ધારણ કરતાં તેઓની પુજા અચૅના...

પાટણ સંસદીય મતવિભાગ ની ચૂંટણી માટે ઓબ્ઝર્વરોનું જિલ્લામાં આગમન…

નાગરિકો ઓબ્ઝર્વરોને ચૂંટણીલક્ષી ફરિયાદ કે સૂચન કરી શકશે… પાટણ તા.૨૦ભારતના...