fbpx

હારીજના ઝાપટ પરા ખાતેના જોગણી યો માતા નો હવન યોજાયો..

Date:

પાટણ તા. 4
પાટણના હારીજ શહેરમાં આવેલા ઝાપટ પરા ખાતે જોગણીયો માતાજીના મંદિરે પાંચ કુંડી હવન યોજાયો હતો.જેમાં મુખ્ય યજમાન સહિત પાંચ યજમાનો બિરાજમાન થયા હતા છેલ્લા ૨૫ વર્ષ સુધી જોગણીયો માતાજીના સ્થાનકે ઝાપટ પરા યુવક મંડળ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.બકા મહારાજ શાસ્ત્રી અને હરેશભાઈ શાસ્ત્રી દ્વારા યજ્ઞ વિધિ સંપન્ન કરાવાઈ હતી.મોટી સંખ્યા માં માઈ ભક્તો એ ઉપસ્થિત રહી યજ્ઞ નારાયણના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

બાલીસણા ના ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ની સાકર તુલા કરવામાં આવી..

બાલીસણા ના ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ની સાકર તુલા કરવામાં આવી.. ~ #369News

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ..

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ.. ~ #369News

પાટણ વાડા ગુરૂબ્રાહ્મણ સમાજ સમાલ પર ગણા વિકાસ ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા મળી..

ઉપસ્થિત સમાજના દાતા પરિવારોએ સમાજની ઉન્નતિ માટે દાનની સરવાણી...

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ.

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ. ~ #369News