google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બાલીસણા ગોવૅધનનાથ હવેલી ખાતે અધિક માસ નિમિત્તે અન્નકુટ ભરાયો..

Date:

પાટણ તા. 31 ધર્મ નગરી એવા પાટણ જિલ્લાના બાલીસણા ગામે પવિત્ર અધિકમાસ માં શ્રી વલ્લભ સંપ્રદાય પૃષ્ટિમાર્ગ અંતર્ગત ૫૫૦ વર્ષની પરંપરા અનુસાર બાલીસણા ગામ ખાતે પંચમપીઠ અંતર્ગત શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી ખાતે દર અધિક માસમાં વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવે છે જે આ વરસના અધિકમાસમાં પણ કરવામાં આવ્યું હતું. તે પૈકી અધિક શ્રાવણ માસના બારસના દિવસે પ.પૂ. શ્રી કનૈયાલાલજી મહારાજશ્રી અને પ.પૂ. શ્રી ગોકુલેશજી મહારાજ તરફથી શોભાયાત્રા અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધામિર્ક પ્રસંગે પ્રભુને ભોગ લગાવવામાં આવ્યો હતો.આ શોભાયાત્રા અને મનોરથમાં મોટી સંખ્યામાં ભાવીક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન- પ્રસાદનો લાભ લીધો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા કલેકટર તરીકે અરવિંદ વિજયને વિધિવત રીતે પદભાર સંભાળ્યો..

પાટણ જિલ્લા કલેકટર તરીકે અરવિંદ વિજયને વિધિવત રીતે પદભાર સંભાળ્યો.. ~ #369News

પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ ના પાટણ સ્થિત નવીન કાર્યાલય નો શુભારંભ કરાયો..

યુવાનોએ જીવનમાં નિરાશા છોડી રચનાત્મક કાર્યો કરવાથી સફળતા પ્રાપ્ત...