google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ રોટરી ડાયાબિટીક કલબ દ્રારા ધામિર્ક યાત્રા પ્રવાસ નું આયોજન કરાયું..

Date:

પાટણ તા. 13 પાટણ સ્થિત રોટરી ડાયાબિટીક ક્લબ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક યાત્રાનું આયોજન થયું હતું. પાટણની યશનગર સોસાયટી ખાતેથી આ યાત્રાને યશનગર સોસાયટી ના પ્રમુખ કુબેરભાઈ ચૌધરી, ડૉ. કે. સી. આચાર્ય સહીત વડીલોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધામિૅક યાત્રા પ્રવાસ પાંચ મહાદેવ અને આધ્ય શક્તિ માઁ અંબાના દર્શનમાં સૌ પ્રથમ સિદ્ધપુર વટેશ્વર, વિશ્વેશ્વર, બાલારામ,ગંગેશ્વર બાજોઠીયા થઇ અંબાજી ખાતે દર્શન કરી પરત પાટણ ફયૉ હતા. આ યાત્રાનું આયોજન રોટરી ડાયાબિટીક કલબના ડૉ. કે. સી. આચાર્ચ સહિત ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના NGES કેમ્પસ માં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવશે…

પાટણ તા. ૧૮નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ સંસ્થા જે...

અ.ભા.પ.સુ.સમિતિના પાટણ જિલ્લા પ્રમુખ અને આઇટી સેલના કન્વીનર નું શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ અને ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા સન્માન કરાયું..

અ.ભા.પ.સુ.સમિતિના પાટણ જિલ્લા પ્રમુખ અને આઇટી સેલના કન્વીનર નું શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ અને ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા સન્માન કરાયું.. ~#369News

પાટણના કાજીવાડા નજીકના પાવર હાઉસ વિભાગમાં બંધ કરવામાં આવેલી સુવિધા પુનઃ શરૂ કરવા માગ ઉઠી..

પાટણના કાજીવાડા નજીકના પાવર હાઉસ વિભાગમાં બંધ કરવામાં આવેલી સુવિધા પુનઃ શરૂ કરવા માગ ઉઠી.. ~ #369News