fbpx

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત કણી ગામને સ્વચ્છ બનાવાયું..

Date:

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની વિભાવના ને ચરિતાર્થ કરવા ગ્રામજનો કટિબદ્ધ બને : નરેશ પરમાર..

પાટણ તા. 1 દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આહવાન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત “એક તારીખ ,એક કલાક” મહા શ્રમદાન કાર્યક્રમ અંતગૅત રવિવારે પાટણ તાલુકા ના કણી ગામે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ તથા ભાજન યુવા મોરચા પાટણ ના પ્રમુખ વિરલભાઈ, માજી સરપંચ, તલાટી, તથા આંગણવાડી અને આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ સાથે ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગામના મહોલ્લા પોળો અને શેરીઓ સહિત ના વિસ્તારની સફાઈ કામગીરી કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ને યાદગાર બનાવી ગ્રામજનોને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની વિભાવના ને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની સાગોટાની શેરીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિસ્તારના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા.

હિન્દુ મોહલ્લામાં રહેતા કેટલાક લોકો વિધર્મીઓને મકાન વેચી રહ્યા...

બાસ્પા ની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના અધ્યાપિકા ડો.નયનાબેન પરમારે પીએચડી માન્યતા મેળવી.

પીએચડી ની માન્યતા મેળનાર ડો.નયનાબેન પરમારને પાટણ જિલ્લા કોંગ્રેસ...

ચોરીના મો.સા.સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પાટણ સીટી ‘બી’ડીવીઝન પોલીસ….

પાટણ તા.૧૩પાટણ બી ડિવિઝન પોલીસે ચોરીના મોટર સાયકલ સાથે...