fbpx

કરૂણા1962 એમ્બ્યુલન્સ ની સેવાના સફળ 6 વર્ષ પૂર્ણ થયા..

Date:

પાટણ તા. 6 ગુજરાત પશુપાલન ખાતુ તેમજ Emri green health services ના સંયુકત ઉપક્રમે ગુજરાત મા 37 કાર્યરત 1962 કરૂણા એમ્બ્યુલન્સ ની સેવાના સફળ રીતે 6 વર્ષ પૂર્ણ કરી દીધા છે. આ સેવામાં અનુક્રમે ગુજરાત 5.75 લાખ થી વધારે કેસ કરેલ છે. જેમાં પાટણ જિલ્લા મા 14806 વિવિધ પશુ, પક્ષી,કૂતરા તેમજ બિલાડા ને સારવાર આપવામાં આવી છે . જેમાં કૂતરા 11109, પશુ 2819,બિલાડી 246, કબૂતર 293,પક્ષીઓ 38, અન્ય 301 નો સમાવેશ થાય છે. આ યોજના પાટણ તેમજ નજીક ના વિસ્તાર મા ગેરમાલિકીના ના પશુઓ ની સારવાર 1962 મા કોલ કરવાથી વિનામૂલ્યે કરવામા આવી રહી હોવાનું ફરજ પરના કમૅચારી ઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

દેહદાતા સ્વ. દલપતરામ ઠકકર ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ એ ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો…

પાટણ લોકસભા બેઠક ના બંન્ને ઉમેદવારો સાથે રાજકીય,સામાજીક આગેવાનો...

પાટણને વધુ એક વખત ગૌરવ અપાવતા સરીયદના વતની લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી..

આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતાના શરીર...