fbpx

જીવનધારા સુકેતુ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં રહીશોએ સમૂહ આરતી સાથે રાસગરબા ની રમઝટ મચાવી..

Date:

પાટણ તા. 20
પાટણ ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી જીવનધારા- સુકેતુ સોસાયટી નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજી ના પાંચમા નોરતે રહીશો દ્રારા સમૂહ આરતી અને ટ્રેડિશનલ પરિધાનમાં રાસગરબા ની રમઝટ મચાવી નવરાત્રી પવૅ ની ઉજવણી કરવામાં આવી હતી.

જીવનધારા-સુકેતુ સોસાયટી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવ 2023 ના આયોજન ને સફળ બનાવવા પ્રમુખ સહિત કમિટીના સભ્યો દ્વારા સુંદર આયોજન કરી સોસાયટી ગરબા ની પરંપરા ને ઉજાગર કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જોગણીયા માતાજીના સગડી દશૅન કરી ગ્રામજનો પાવન બન્યા..

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જોગણીયા માતાજીના સગડી દશૅન કરી ગ્રામજનો પાવન બન્યા.. ~ #369News

પાટણના અઘાર નજીક બે ઓટો રીક્ષા વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના મોત..

પાટણના અઘાર નજીક બે ઓટો રીક્ષા વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના મોત.. ~ #369News

પાટણ પાલિકાની ટીપી કમિટીમાં બીયુ પરમિશન ફરજિયાત ઓનલાઇન સાથે લેબર સેસ ચાર્જ ચો.મી એ.રૂ.30 કરાયો..

પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક ચેરમેન ના અધ્યક્ષ...