fbpx

પાટણ યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ભાર્ગવી ભગોરા એશિયા કપ તિરંદાજીમા ગુજરાતનાં પ્રતિનિધિત્વ માટે પસંદગી પામી…

Date:

પાટણ તા. ૨૫
પાટણની હેમ.ઉ.ગુજરાત યુનિવર્સિટીની વિધાર્થીની રિકર્વ આર્ચર ભગોરા ભાર્ગવી આગામી દિવસોમાં થાઈલેન્ડ માં યોજાનાર એશિયા કપ (તીરંદાજી) માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સોનીપત હરિયાણા ખાતે યોજાયેલ ટ્રાયલ પસંદગી માં પસંદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ભાર્ગવીના સમર્પણ અને મહેનતે તેને રાષ્ટ્રીય ટીમમાં યોગ્ય સ્થાન અપાવ્યું હોઈ હાલમાં ભાર્ગવી ગુજરાત તીરંદાજી માટે આશાનું કિરણ બની છે.

ત્યારે આગામી એશિયા કપ માટે તેણીની પસંગદી થવી એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની સાથે સાથે સમગ્ર ગુજરાત માટે ગૌરવ લેખાવી શકાય ભગોરા ભાર્ગવી ની એશિયા કપની તિરંદાજી માટે ગુજરાતના પ્રતિનિધિ તરીકેની પસંદગીને યુનિવર્સિટીના કુલપતિ પોરિયા અને યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક સહિત યુનિવર્સિટી પરિવાર ગૌરવ અનુભવી ભાર્ગવીને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી એશિયા કપમાં પણ યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવે તેવી અભિલાષ વ્યક્ત કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઐતિહાસિક રાણકી વાવ નિહાળવા આવેલા ચાર પર્યટક મિત્રો પૈકી બે પર્યટક મિત્રો ઉપર વીજળી પડતા એકનું મોત એક ઘાયલ..

ઐતિહાસિક રાણકીવાવ નિહાળવા આવેલા ચાર પર્યટક મિત્રો પૈકી બે પર્યટક મિત્રો ઉપર વીજળી પડતા એકનું મોત એક ઘાયલ.. ~ #369News

સરદાર ધામ સંચાલિત મહેસાણા ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત પાટણ ખાતે બેઠક મળી..

સરદાર ધામ સંચાલિત મહેસાણા ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત પાટણ ખાતે બેઠક મળી.. ~ #369News