google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પ્રિ-મોન્સુન કામગીરી અંતગૅત પાટણનાં આનંદ સરોવર કેનાલ થી ટેલિફોન એક્સ્ચેન્જ સુધીની કેનાલની સફાઈ હાથ ધરાઈ..

Date:

પાટણ તા.૧૩
દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી પ્રત્યેક જિલ્લામાં હાથ ધરવામાં આવતી હોય છે જેને ધ્યાનમાં લઈને આગામી સમયમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરીમાં જિલ્લાની નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

પાટણ શહેરનાં આનંદ સરોવર કેનાલ થી ટેલિફોન એક્સ્ચેન્જ સુધીની કેનાલની સફાઈ કરવામાં આવી હતી. હાલમાં જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ખાડા પુરણ, કેચપીટ-મેઈનહોલ-કાંસની સફાઈ, કેનાલ, તળાવ ઊંડા કરવાની બાબત, રસ્તા રીપેરીંગ, તેમજ નદી – નાળાની સફાઈ કરવામાં આવી  રહી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે જયેશભાઈ દરજી ની વરણી કરાઈ..

પાટણ તા. 14અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે...

ચાણસ્મા ખાતે શ્રી ગોગા મહારાજ મંદિર પરિસરનો23 મો ત્રિદિવસીય પાટોત્સવ પવૅ ઉજવાયો..

હવન યજ્ઞ, ધ્વજા રોહણ, અન્નકુટ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા..પાટણ...

રાધનપુર-સમી હાઈવે માગૅ પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત માં એકનું મોત..

ભાભર થી અમદાવાદ જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા અને...

હારીજ નજીક ની કુરેજા કેનાલ ની ભલાણા સાયફન માથી આધેડ ઈસમ ની લાશ મળી..

હારીજ નજીક ની કુરેજા કેનાલ ની ભલાણા સાયફન માથી આધેડ ઈસમ ની લાશ મળી.. ~ #369News