fbpx

હારીજ નજીક ની કુરેજા કેનાલ ની ભલાણા સાયફન માથી આધેડ ઈસમ ની લાશ મળી..

Date:

પોલીસે ધટના સ્થળે દોડી આવી પંચનામું કરી લાશને પીએમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી..

પાટણ તા. 2
હારીજ તાલુકાના કુરેજા કેનાલ ની ભલાણા સાઈફન માથી કોઈ આધેડ ઈસમ ની લાશ હોવાની જાણ શુક્રવારે પાટણ નગર પાલિકા ના ફાઈર ઈમરજન્સી સર્વિસ ને કરવામાં આવતા તાત્કાલિક ફાયર ઇમરજન્સી સર્વિસના માણસોએ ઘટના સ્થળે પહોંચી લાશને સાયફન માથી બહાર કાઢી પોલીસ ને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી આપી લાશની ઓળખ વિધિ માંટે ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના તમામ યુનિટના ૪૮૭ હોમગાર્ડઝ જવાનોને સીપીઆર ની તાલીમ આપવામાં આવી..

પાટણ તા. ૨૧પાટણ જિલ્લાના તમામ યુનિટ ના હોમગાર્ડઝ સભ્યોની...

કાંસા હાઈસ્કૂલમાં ધોરણ 10 તેમજ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો…

પાટણ તા. 28સરસ્વતી તાલુકાના કાંસા ની શ્રી .એસ.પી .ઠાકોર...