fbpx

અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે જયેશભાઈ દરજી ની વરણી કરાઈ..

Date:

jayesh darji patan bjp

પાટણ તા. 14
અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે પાટણ જિલ્લા ભાજપ મિડિયા ના કન્વીનર જયેશભાઈ દરજીની નિમણૂક કરવામાં આવતા અખીલ ભારતીય દરજી મહાસભાના તમામ હોદ્દેદારોએ તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો, કાર્યકરોએ જયેશભાઈ દરજીની નિમણૂક ને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તો અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણ ના મહામંત્રી પદની જવાબદારી સોપવા બદલ જયેશભાઈ દરજીએ સમાજનો આભાર વ્યક્ત કરી સમાજના સામાજિક, આર્થિ ક અને શૈક્ષણિક બાબતોમાં ખૂબ નિષ્ઠાથી કાર્ય કરવાની ખાતરી આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખનું પત્રકારોએ અભિવાદન કરી બુકે સાથે શુભેચ્છા પાઠવી..

પાટણ તા. 16 પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પાલિકા પ્રમુખ હિરલબેન...

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં એડવાન્સ બ્યુટી પાર્લર ના કોર્ષ દ્વારા ૨૫ બહેનો આત્મનિર્ભર બની…

પાટણ તા. ૬પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ટ લાઈબ્રેરીમાં સ્થાન...