fbpx

બકરી ઈદ ના તહેવારને લઈને કાકોશી પોલીસ મથકે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ…

Date:

પાટણ તા. ૧૩
કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક આગેવાનો, સરપંચો, ડેલિકેટો ની ઉપસ્થિતિમાં બકરી ઈદ ના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં સીપીઆઈ શાહે ઉપસ્થિત રહી કોમી ભાઈચારા અને એકતા સાથે ઇદનો ઉત્સવ ઉજવવા માટે સૌને અપીલ કરી પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવશે.

તો કોઈની લાગણી ના દુભાય એવું કોઈ જાહેરમાં કાર્ય ન કરવાની ખાસ સુચના આપી હતી. આ પરસંગે કાકોશી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી એસ આઇ લીમ્બાચીયાએ સ્વાગત પ્રવચન તથા જરૂરી કાયદાકીય માહિતીઆપ-લે કરી હતી. શાંતિ સમિતિ ની બેઠકને સફળ બનાવવા કાકોશી પોલીસ સ્ટાફે ખડે પગે રહી સુંદર આયોજન કરેલ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એલસીબી ટીમે ત્રણેક માસ પહેલા હિંમતનગર આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીને મુદામાલ સાથે દબોચ્યો.

લુંટમાં ગયેલ ચાંદીના દાગીના સાથે ઝડપાયેલ આરોપીને હિમતનગર પોલીસ...

દેહદાતા સ્વ. દલપતરામ ઠકકર ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ એ ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો…

પાટણ લોકસભા બેઠક ના બંન્ને ઉમેદવારો સાથે રાજકીય,સામાજીક આગેવાનો...

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં વધુ મતદાન માટે તંત્ર દ્વારા જાગૃતિના કાર્યક્રમો શરૂ કરાયા…

સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ...