fbpx

પાટણ શહેરમાં રવિવારે ગઝલ સર્જીકલ એન્ડ સ્ક્રીન કેર હોસ્પિટલનો મંગલ પ્રારંભ કરાશે..

Date:

પાટણ તા. 26
ઐતિહાસિક અને મેડિકલ નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત પાટણ શહેરમાં અનેક ખ્યાતનામ તબીબો દ્વારા આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ વિનાયક આઈકોન ખાતે છેલ્લા 40 વર્ષ થી પાટણ દવા બજાર માં કાર્યરત મોદી સમાજ ના આગેવાન અને પાટણ શહેર ના પ્રતિષ્ઠિત વહેપારી વિનોદભાઈ મોદી ના સુપુત્ર અને પુત્રવધુ ચિ. ડો.માર્મિક વી.મોદી અને ચિ. ડો.દેવલ એ. દોશીના સંયુક્ત સાહસ રૂપ આકાર પામેલ અધતન મેડિકલ ની સાધન – સુવિધા સાથેની ગઝલ સર્જીકલ એન્ડ સ્ક્રીન કેર હોસ્પિટલ નો આગામી તારીખ 28 જુલાઈને રવિવારના રોજ પ્રારંભ થનાર છે.

ગઝલ સર્જીકલ એન્ડ સ્ક્રીન કેર હોસ્પિટલ ના પ્રારંભને યાદગાર બનાવવા સંતોના મહાકુંભ વચ્ચે રાજકીય-સામાજિક આગેવાનો, સગા સંબંધી અને સ્નેહી મિત્રો ઉપસ્થિત રહેનાર છે. હોસ્પિટલના શુભારંભને લઈને ડોક્ટર માર્મિક મોદી અને ડોક્ટર દેવલ દોશી તેમજ તેમના પરિવારજનો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

જન્મદિન ની ઉજવણી પ્રસંગે પાટણની ત્રણ આંગણવાડી ના ભૂલકાઓને મિષ્ટ નાસ્તો અને પ્લાસ્ટિક ના ડબ્બા અપૅણ કરાયા..

પાટણ તા.૧પાટણના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલ રોનક હોસ્પિટલના તબિબ...

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગૅત ઉજવલા કેમ્પ યોજાયો…

પાટણ તા. ૩૦કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની...