fbpx

સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. 26
સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવી સલામી આપી હતી.


આ પ્રસંગે સિદ્ધપુર કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો એ મોટી સંખ્યામાં હાજર રહી ધ્વજ વંદન કર્યું હતુ.
સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સિદ્ધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દશરથભાઇ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઇ મોકનોજીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસ.સી. ડીપાર્ટમેન્ટ ના સદસ્ય દીપકભાઈ બારોટ, શહેર પ્રભારી બિપીનભાઇ દવે સહિત ના ગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ..

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ.. ~ #369News

લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ – EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય ગણાશે…

પાટણ તા. ૨૨લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન...

પાટણ ના ધીવટા બહુચર માતાજીના ચાચર ચોકમાં ત્રાગડ સોની સમાજની ભવાઈ યોજાઈ..

રામ- રાવણ ના યુદ્ધ ને નિહાળવા પાટણ ની ધમૅપ્રેમી...