fbpx

પાટણમાં પ્રજાસત્તાક દિને દિવ્યાંગ અને અંધ ભાઈ બહેનો ને સ્માટૅ સ્ટીક અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો..

Date:

30 થી 40 અંધ અને દિવ્યાંગોને દાતા ના સહયોગ થી શ્રી અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ દ્વારા સ્માટૅ સ્ટીક અપૅણ કરાઈ..

પાટણ તા. 27
સમગ્ર દેશ અને ગુજરાત 26 જાન્યુઆરીએ 74 માં પ્રજાસત્તાક દિવસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે પાટણ શહેરના શ્રી અષ્ટવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ દ્વારા પાટણ શહેરની ભગવતી નગર સોસાયટી ખાતે 30 થી 40 જેટલા દિવ્યાંગ અને અંધ ભાઈ બહેનોને સ્માર્ટ સ્ટીક અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.


દિવ્યાંગ ભાઈ બહેનો માટે આપવામાં આવેલી કીટ વિતરણ ના દાતા હિમાંશી શ્રીવાસ્તવ અને અંકિત શ્રીવાસ્તવ દ્વારા પાટણના શ્રી અષ્ટવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ના માધ્યમથી આ સમગ્ર કીટો અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી અષ્ટવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ પરમાર, મંત્રી કિર્તીભાઈ પટેલ, કનુભાઈ પટેલ, લતાબેન સુરી તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રાંતિજ ડમીકાંડ મા મિત્ર પાસેથી પરીક્ષા અપાવતા છાત્રા પર 2 વર્ષ પ્રતિબંધ લાદતી શુદ્ધિકરણ સમિતિ

યુનિવર્સિટીની પરીક્ષા શુદ્ધિ કરણ સમિતિની બેઠકમાં તપાસ રિપોર્ટ આધારે...

પાટણના શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં અતિરુદ્ર મહાયજ્ઞ નો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ..

ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુ ની પ્રેરણાથી આયોજિત અતિરુદ્ર...

પાટણ નગરપાલિકા ને નવા વર્ષના વેરા વસુલાતના બીજા દિવસે રૂ. 24 લાખ થી વધુની આવક થઈ..

પાટણ નગરપાલિકા ને નવા વર્ષના વેરા વસુલાતના બીજા દિવસે રૂ. 24 લાખ થી વધુની આવક થઈ.. ~ #369News