google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

કચ્છમાં ધરતી ધ્રૂજી, સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં દોડધામ

Date:

મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. દુધઈ નજીક સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા નજીક સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ વખતે એક કલાકમાં બે આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. દુધઈ નજીક સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા નજીક સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી અસરગ્રસ્ત લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે.

ભૂકંપના આંચકાના કારણે લોકો સવારે જ ઘરની બહાર આવી ગયા હતા.મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. દુધઈ નજીક સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા નજીક સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. દુધઈ નજીક સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા નજીક સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

હું એક આજીવન વિદ્યાર્થી છું, દેશના વિકાસમાં શિક્ષકોની ભૂમિકા મહત્વની – પીએમ મોદી

હું એક આજીવન વિદ્યાર્થી છું, દેશના વિકાસમાં શિક્ષકોની ભૂમિકા મહત્વની - પીએમ મોદી ~ #369News

રાજપુર આઈટીઆઈ ખાતે કૌશલ્ય દિક્ષાત સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ના વરદ હસ્તે 500 થી...

ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરીણામ થયું જાહેર, જાણો આ વર્ષનું કેટલા ટકા આવ્યું પરિણામ

ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરીણામ થયું જાહેર, જાણો આ વર્ષનું કેટલા ટકા આવ્યું પરિણામ ~ #369News

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ દ્વારા જીઈબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરજીત ભટ્ટાચાર્ય નો વિદાય સમારંભ યોજાયો..

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ દ્વારા જીઈબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરજીત ભટ્ટાચાર્ય નો વિદાય સમારંભ યોજાયો.. ~ #369News