fbpx

રાજપુર આઈટીઆઈ ખાતે કૌશલ્ય દિક્ષાત સમારોહ કાર્યક્રમ યોજાયો..

Date:

પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ના વરદ હસ્તે 500 થી વધુ વિધાર્થી ભાઈઓ-બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા..

પાટણ તા. 12
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ,ગાંઘીનગર સંચાલિત ઔધોગિક તાલીમ સંસ્થા, પાટણ તથા આઈ.એમ.સી.ઓફ આઈ.ટી.આઈ. પાટણ ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનર પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગુરૂવારે કૌશલ્ય દિક્ષાત સમારોહ કાર્યક્રમ રાજપુર આઈટીઆઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

કૌશલ્ય દિક્ષાત સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,પાટણ નગર પાલિકા ના ભૂગર્ભ શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ, આઈટીઆઈ હેડ મયુરીબેન પ્રજાપતિ સહિત ના મહાનુભાવો ના વરદ હસ્તે 500 થી વધુ વિધાર્થી ભાઈ- બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related