google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ચાણસ્મા ખાતે બજરંગ દળ કાયૅકતૉઓને ત્રિશૂળ દિક્ષા ગ્રહણ કરાઈ..

Date:

હિંદુ હિતોની રક્ષા કરવી એ આપણી ફરજ છે : અમિતભાઈ..

પાટણ,તા.2
ચાણસ્મા શિશુ મંદિર ખાતે બજરંગ દળ ના કાર્યકરોનો ત્રિશૂળ દિક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં
ચાણસ્મા તાલુકા બજરંગ દળના કાર્યકરો એ ત્રિશૂળ દીક્ષા ગ્રહણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત બજરંગ દળના અમિત
ભાઈ તાવરે જણાવ્યું હતું કે હિન્દુ હિતોની રક્ષા કરવી તે આપણી પવિત્ર ફરજ છે, દેશ અને સનાતન ધર્મની રક્ષા કાજે મન ક્રમ વચનથી જોડાઈને રહેવું તે આપણી ફરજ હોવાનું જણાવી સાચા કાર્યકર તરીકે સાથે રહેજો તેવી શીખ આપી હતી.

ચાણસ્મા ખાતે યોજાયેલા બજરંગ દળ આયોજિત ત્રિશૂળ દિક્ષા સમારોહમાં મુખ્ય વકતા અમિતભાઈ
તાવરે, બજરંગ દળ સહ સહયોજક ઉત્તર ગુજરાત પ્રાંત,મહેસાણા બજરંગ દળના વિભાગીયસંયોજક સુનિલકુમારરાજપુરોહિત
,પરમ પૂજ્ય વિમલાનંદજી મહારાજ ઓમ શિવકૃપા આશ્રમ ચાણસ્મા, સમારોહના અધ્યક્ષ હસમુખભાઈ સી. વિશ્વ હિન્દુ પરિષદ ચાણસ્મા પ્રખંડ મહેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ,બેચરદાસપટેલ, જીલભાઈ પટેલ, સ્મિત ઠક્કર સહીત બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ..

યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ.. ~ #369News

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી..

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી.. ~ #369News