fbpx

પાટણમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક આવેલ બદલાવ..

Date:

સુસવાટા બંધ પવન અને ધૂળની ડમરી વચ્ચે મેઘરાજાનું આગમન..

પાટણ તા. 23
ગુરુવારે સાંજના સોમવારે પાટણ શહેરના વાતાવરણ
માં આવેલા અચાનક પલટા ને કારણે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા તો વાયુ દેવતાના સુસ્વાટા બંધ પવન વચ્ચે મેઘરાજાના અમીછાંટણા થયા હતા. પાટણ શહેરના બજાર માર્ગો પર લારીયોવાળા, પાથરણા વાળા સહિત કેટલાક વેપારીઓએ પોતાના ધંધા સંપેટી વાતાવરણમાં આવેલા બદલાવના કારણે ઘર તરફ પ્રયાણ માંડ્યા હતા.


સુસ્વાટા બંધ પવન અને ધૂળની ડમરી વચ્ચે મેઘરાજાએ અમી છાંટણા કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામ્યા હતા તો કમોસમી માવઠાના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ની જમીન સંપાદનની રકમ ખેડૂત ને ચુકવવા મામલે યુનિવર્સિટી પુન: સ્ટે લાવી…

પાટણ તા. ૨૭હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટે જમીન સંપાદનમાં...

પાટણ સરકારી ઇજનેરી કોલેજ ખાતે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમનું આયોજન કરાયું…

પાટણ તા.11પાટણ સરકારી ઇજનેરી કોલેજમાં કાર્યરત NSS યુનિટ અને...

પાટણ એપીએમસી ને ગુજરાત નિયંત્રિત બજાર સંધ નું કાયમી સભ્યપદ પ્રાપ્ત થયું..

ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદની વાર્ષિક પ્રતિનિધિ સભા બેઠક...

પાટણ ઉડાન વિદ્યાલય દ્વારા કારગિલ વિજ્ય દિવસ ની અનોખી રીતે ઉજવણી કરાઈ…

શાળાના ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકોએ આર્મી જવાનોના...