fbpx

પાટણ ના ગોલાપુર સ્થિત લેમોનેટ ફામૅ ખાતે નવ નિમૉણ પામનાર કન્વેન્શન મેરેજ હોલ નું ખાતમૂહુર્ત કરાયું..

Date:

ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી સહિત ના મહાનુભાવો ના વરદ હસ્તે ખાતમૂહુર્ત કરાયું..

પાટણ તા. 1
પાટણ સમીપ આવેલા ગોલાપુર સ્થિત કે. સી. પટેલ વિધા સંકુલ ની બાજુ ના લેમોનેટ ફામૅ ખાતે રામનવમી ના પવિત્ર દિવસે આધુનિક કન્વેન્શન મેરેજ હાલના નિમૉણ નું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમૂહુર્ત પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ, પૂવૅ પાલીકા પ્રમુખ હેમંતભાઈ તન્ના, જાણીતા બિલ્ડર આર. સી. પટેલ, જીતુભાઈ પટેલ, વિવેકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લેમોનેટ ફામૅ ખાતે નવ નિમૉણ પામનાર કન્વેન્શન મેરેજ હોલની શહેરના વિદ્વવાન ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે ખાતમૂહુર્ત વિધિ કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલ જી દ્રારા યુનિવર્સિટી ખાતે યોગ સંવાદ યોજાયો…

ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે દરેક ભારતીયે યોગગુરૂ બનવું પડશે...

પાટણ જુનાગંજ હનુમાન મંદિરના નૂતનીકરણ સાથે શનિદેવની પ્રતિષ્ઠાનો યજ્ઞ યોજાયો…

પાટણ તા. ૧૦પાટણ શહેરનાં જુનાગંજ બજારમાં આવેલા પ્રાચિન શ્રી...

પાટણ વન વિભાગ દ્વારા વન કવચ બાલીસણા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો…

પયૉવરણ ના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાયા… પાટણ તા. ૫પાંચમી...