google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ શહેરના હોદ્દેદારો ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી..

Date:

પાટણ શહેરના મહિલા પ્રમુખ તરીકે શ્રીમતી માનસીબેન ત્રિવેદી તેમજ મહામંત્રી તરીકે શ્રીમતી કાશ્મીરાબેન ત્રિવેદી ની વરણી..

પાટણ શહેર બ્રહ્મ સમાજ ના પ્રમુખ તરીકે જયેશ ભાઈ ત્રિવેદી તેમજ રાજ મહારાજા ની મહામંત્રી તરીકે વરણી કરાઈ..

પાટણ તા. 9
પાટણના જગદીશ મંદિર હોલમાં ગુજરાત બ્રહ્મ સમાજ ની પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઇ આચાર્ય ની અધ્યક્ષતામાં પાટણ શહેરના પ્રમુખ,મંત્રી સહિત ની કમીટી રચના માટે બેઠક મળી હતી , જેમાં મહીલા પાખના શ્રીમતી માનસીબેન ત્રિવેદી ની પ્રમુખ તરીકે તેમજ શ્રીમતિ કશ્મીરાબેન ભાવેશભાઈ ત્રિવેદી ની બ્રહ્મ સમાજ ના મહામંત્રી તરીકે સવૉનુમતે નિમણુક કરવામાં આવી હતી

જયારે સમાજના ભાઈની કમીટીમાં પાટણ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જયેશભાઇ ત્રિવેદી અને મહામંત્રી તરીકે રાજ મહારાજા ની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં પાટણ શહેરના ઉત્સાહી , પ્રમાણિક અને સમાજ માટે જેમના માં ખુબજ ઈચ્છા શક્તિ છે તેવા કાબિલ ભાઈ-બહેનો ની જુદા જુદા હોદ્દા ઉપર સવૉનુમતે વરણી કરવામાં આવી હોવાનું ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલ જી દ્રારા યુનિવર્સિટી ખાતે યોગ સંવાદ યોજાયો…

ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે દરેક ભારતીયે યોગગુરૂ બનવું પડશે...

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં ~ #369News