fbpx

સિધ્ધપુર APMC ની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બન્યા..

Date:

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રદેશ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 18
સિદ્ધપુર APMC ની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મામ ઉમેદવારો ની ભવ્ય જીત થતાં ભારતીય જનતા પાર્ટી ના આગેવા નો, કાર્યકરો મા ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસ કાયોૅ ને ધ્યાનમાં રાખીને સિધ્ધપુર APMC મા પણ ભારતીય જનતા પાર્ટી ના તમામ ઉમેદવારો એ જીત હાંસલ કરી હોય પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથ જી ઠાકોર, પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર સહિત ભાજપના આગેવાનો,કાર્યકરોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સહિત સમગ્ર જિલ્લામાં શિતળા સાતમ પવૅની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી..

મહિલાઓએ પરિવારમાં શીતળતા બની રહે તેવી કામનાઓ વ્યકત કરી.. પાટણ...

વારાહીના ગોખાતર ગામના યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું..

પાટણ તા. 18વારાહી સબસ્ટેશન પાસે પોતાનું ટુ વ્હીલર બાઈક...

પાટણ યુનિવર્સિટીની સ્થાપના બાદ સૌ પ્રથમવાર યુનિવર્સિટી ની કામગીરી ઓનલાઇન બનશે..

યુનિવર્સિટી દ્રારા કરાયેલા ઓનલાઇન ના નિણૅય ને શિક્ષણવિદો,સંલગ્ન કોલેજ...