fbpx

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું..

Date:

પાટણ તા. 28
પાટણ સમીપ આવેલા ધારણોજ ગામના વતની તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અને શ્રી જહુ માતાના અનન્ય ભક્ત એવા મોહનભાઈ મગનભાઈ રબારી ની સેવાકીય પ્રવૃત્તિથી અભિભૂત બનેલ ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા શુક્રવારના રોજ તેઓને ભગવત ગીતાનું પુસ્તક અર્પણ કરી બહુમાન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પાટણ ક્રિષ્ના ગ્રુપ પરિવાર દ્વારા મોહનભાઈ રબારીની સેવા પ્રવૃત્તિ ની નોંધ લઇ કરાયેલા બહુમાન બદલ મોહનભાઈ રબારી એ પણ ક્રિષ્નાગ્રુપ પાટણની સેવા પ્રવૃત્તિને સરાહનીય લેખાવી તેઓના સન્માન બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા પંચાયત ની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે દિપક પટેલ ની વરણી કરાઈ..

પાટણ તા. ૧૧પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે...

પાટણ સંસદીય મતવિભાગ ની ચૂંટણી માટે ઓબ્ઝર્વરોનું જિલ્લામાં આગમન…

નાગરિકો ઓબ્ઝર્વરોને ચૂંટણીલક્ષી ફરિયાદ કે સૂચન કરી શકશે… પાટણ તા.૨૦ભારતના...

પાટણ નગર પાલિકાના 48 માં પ્રમુખ તરીકે હિરલ પરમાર અને 30 મા ઉપપ્રમુખ તરીકે હિના શાહ ચુંટાયા..

પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ, પક્ષના નેતા દશરથજી ઠાકોર,દંડક...