fbpx

કે સી પટેલ નો ગુજરાત પ્રદેશકાર્યાલય સંચાલન સમિતિ માં સમાવેશ કરાયો..

Date:

પાટણ તા. 28
પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી તરીકેની સુપેરે જવાબદારી ની ભાવનાર સંગઠન ના મહા રથી કે.સી.પટેલની ગુજરાત પ્રદેશ કાર્યાલય સંચાલન સમિતિ માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી છે.

પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે.સી પટેલની વરણીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો સહિત પાટણની જનતાએ આવકારી શુભેચ્છાઓ વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ બની રહો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ તબક્કે કે. સી.પટેલે સહ્દય સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ભોલેનાથ સોસાયટીના રહીશોએ ઓછા ફોસૅ અને દૂષિત પાણી મામલે પાલિકા ગજવી.

એક સપ્તાહ મા સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગાંધી...

સિધ્ધપુર શહેર સહિત તાલુકા વિસ્તારમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

જિલ્લાના અધિકારી પદાધિકારી સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી...