fbpx

પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિક નિયમન નું પાલન કરાવવા પોલીસે કમર કસી..

Date:

ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર કેટલાક વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી..

પાટણ તા. 8
સોમવારે પાટણના ગીચ ટ્રાફિક વાળા વિસ્તારમાં બગવાડા થી રેલ્વે સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન થી હિંગળા ચાચર સુધી ટ્રાફિક નિયમન સારું ટ્રાફિકના માણસો તેમજ ટી આર બી જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જેમાં Mvact122,177(અડચણ રૂપ પાર્કિંગ )મુજબ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો કેટલાક વાહનો M.V.act 207 મુજબ ડીટેન કરવામાં આવ્યા હતા. સાથે સાથે રાહદારીઓને અને લારી ગલ્લા વાળાઓને કાયદા અનુસાર ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિક નિયમનના પાલન અર્થે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઈને આડેધડ પાર્કિંગ કરતાં વાહન ચાલકોમાં અને ટ્રાફિકને અડચણરૂપ બનતા શાકભાજીની લારીઓ વાળા માં સન સનાટી મચી જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘ વર્ષા વચ્ચે જન્માષ્ટમીના પાવન પવૅ ની ઉજવણી કરવામાં આવી..

શહેરના હિગળાચાચર ચોકમાં અને પદ્મનાભ મંદિર પરિસર ખાતે કૃષ્ણ...

પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે મર્ડર વીથ પોક્સોના આરોપીને આજીવન સજા ફટકારી..

સરકારી વકીલ ડો.એમ. ડી.પંડ્યાની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં...

પાટણના અધાર ગામે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શ્રી કુંવારીકા માતાજીની રથયાત્રા નીકળી..

પાટણના અધાર ગામે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શ્રી કુંવારીકા માતાજીની રથયાત્રા નીકળી.. ~ #369News