fbpx

સોજીત્રા ગામના 42 લેઉવા પાટીદાર સોજીત્રા પરિવાર દ્વારા પર્યાવરણના જતનની ભાવનાને ઉજાગર કરી..

Date:

સોજીત્રા પરિવારે પોતાના સ્વજનની પ્રાર્થના સભામાં આવેલા સૌને એક એક રોપો અપૅણ કરી તેના વાવેતર સાથે જતન માટે અપીલ કરી..

પાટણ તા.11
આજના ગ્લોબલ વોર્મિંગ ના સમય માં પર્યાવરણ નું જતન ખૂબ જરૂરી બન્યું છે. અને એટલે જ તો સરકાર પણ અઢળક ખર્ચા કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી લાખો વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે લોકોને સંકલ્પ બંધ બનવા અપીલ કરી રહ્યા છે.

ત્યારે પર્યાવરણ ના હિમાયતી પરિવાર એવા ચાણસ્મા તાલુકાના સોજિત્રા ગામના42 ગામ લેઉવા પાટીદાર સોજિત્રા પરિવારજ નો દ્વારા પોતાના સ્વજન અને અક્ષર નિવાસી ત્રિભુવનદાસ વિઠ્ઠલદાસ ના નિધન બાદ આયોજિત કરાયેલા પ્રાથૅના સભા મા ઉપસ્થિત સૌને એક એક વૃક્ષ અપૅણ કરી સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે દરેકે તે વૃક્ષનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ બંધ બનવા અપીલ કરી હતી.

ચાણસ્મા તાલુકાના સોજીત્રા ગામે 42 લેવા પાટીદાર સોજીત્રા પરિવારની પર્યાવરણ પ્રત્યેની લાગણીને પ્રાર્થના સભામાં આવેલા સૌ સગા સંબંધી સ્નેહી મિત્રોએ સરાહનીય લેખાવી એક વૃક્ષ વાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 નું આયોજન કરાયું…

સમાજમાં યોગ્ય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ...

પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ની બનતી હોસ્ટેલ માટે રૂ. ૨૫ લાખની દાનની જાહેરાત કરતાં ચંદનજી ઠાકોર…

પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટ ની બેઠકમાં દાતાઓને શિક્ષણ...

જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા બાળગૃહના બાળકોને દિવાળી નિમિતે વિવિધ ભેટ આપતા બાળકો હરખાયા…

પાટણ તા. ૯સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા...