google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સાંસદની રજુઆત ને પગલે સિધ્ધપુર રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ માટે રૂ. 30.33 કરોડ ફાળવાયા..

Date:

પાટણ તા. 4
પાટણ લોકસભા વિસ્તાર ના સિદ્ધપુર રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે પાટણ લોકસભા નાં સાંસદ ભરતસિંહજી ડાભી એ અવાર નવાર ભારત સરકાર નાં કેબિનેટ તથા રાજ્યકક્ષાના રેલ્વેમંત્રી તથા લોકસભા સત્રમાં લેખિત રજુઆત કરેલ

અને આ રજુઆત ને ધ્યાને લઈને રેલ્વે મંત્રાલય દ્વારા “Amrit Bharat Station Scheme (ABSS) અંતર્ગત ફૂટ ઓવર બ્રિજ અને ઉચ્ચ સ્થરનાં પ્લેટફોર્મ માટે રૂપિયા 30.33 કરોડ મંજૂર કરવામાં આવતા પાટણ સાંસદ ભરત સિંહ ડાભી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દશૅના જરદોષતથા રેલ્વે વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા આચાર્ય સંઘનું 24 મુ શૈક્ષણિક વહિવટી અધિવેશન યોજાયું..

આચાર્ય સંઘના પૂવૅ પ્રમુખ સહિત ના નિવૃત આચાર્યો અને...