fbpx

પાટણ અને રાધનપુરના ચીફ ઓફિસરોને આંતરિક બદલીઓ કરાઈ…

Date:

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગગાંધીનગર દ્વારા 26 ચીફ ઓફિસરોની આંતરિક બદલીઓ કરાઈ..

પાટણ તા. 4
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા શુક્રવારે મોડી સાંજે 26 નગર પાલિકા ના ચિફ ઓફિસર ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં પાટણ અને રાધનપુર નગર પાલિકા ના ચિફઓફિસરો ની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ અને રાધનપુર ચીફ ઓફિસર ની બદલી જોઈએ તો પાટણના ચિફઓફિસર સંદીપ પટેલ ની કડી ખાતે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ પેટલાદ ના નીતિન બોડાત ની પાટણ ચિફઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે જયારે રાધનપુરના ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાં ની બદલી હિંમતનગર ખાતે કરવામાં આવી છે તેઓની જગ્યાએ કલ્પેશ ભટ્ટ ની રાધનપુર નગર પાલિકા ના ચિફઓફિસર તરીકે નિયુકત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

આંબેડકર યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મારી મિટ્ટી મેરો દેશ શપથ ગ્રહણ કરાયા…

પાટણ તા. 12 પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી...

પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર દોડતા ઇકો ચાલકો ની મનમાની…

ઓવરલોડ પેસેન્જર ભરવાની સાથે સાથે ભાડું પણ ડબલ વસૂલ...

પાટણ ના ગોલાપુર સ્થિત લેમોનેટ ફામૅ ખાતે નવ નિમૉણ પામનાર કન્વેન્શન મેરેજ હોલ નું ખાતમૂહુર્ત કરાયું..

પાટણ ના ગોલાપુર સ્થિત લેમોનેટ ફામૅ ખાતે નવ નિમૉણ પામનાર કન્વેન્શન મેરેજ હોલ નું ખાતમૂહુર્ત કરાયું.. ~ #369News