google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શ્રી પુરુષોત્તમજી ભગવાનના મંદિર પરિસર ખાતે અધિક માસ નિમિત્તે ચોકલેટ ની આંગી કરાઈ..

Date:

પાટણ તા. 5 ધર્મની નગરી પાટણ શહેરમાં ત્રિકમ બારોટ ની વાવ નજીક આવેલ ગંગા માતાની વાડી ખાતે બિરાજમાન શ્રીપુરુષોત્તમ ભગવાન ના મંદિર પરિસર ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારના પવિત્ર દિવસે ભગવાન શ્રી પુરુષોત્તમજી સન્મુખ વિવિધ પ્રકારની ચોકલેટોની સુંદર આંગી કરવામાં આવી હતી. ભગવાન શ્રી પુરષોતમજીના મંદિર પરિસર ખાતે અધિક માસ નિમિત્તે આયોજિત કરાયેલ ચોકલેટ ની આંગીના પાટણની ધર્મ પ્રેમી જનતાએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ટેલિફોન એક્સચેન્જ રોડ થી લીલીવાડી સુધીના નવીન માર્ગ ની કામગીરી નો પ્રારંભ કરાયો…

પાલિકાના કારોબારી ચેરમેન સહિત સોસાયટી વિસ્તારના રહીશોએ ઉપસ્થિત રહી...

ભગવાન જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન છેલ્લા 70 વર્ષથી જૂનાગંજ માં સેવા કેમ્પનું આયોજન કરતો જોષી પરિવાર..

પાટણ તા. 6ભગવાન જગન્નાથજીની પાટણ શહેરમાંથી નીકળતી રથયાત્રા દરમિયાન...