google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિધ્ધપુર માધુપાવડીયાચેક ડેમને ધરોઇ અથવા ખોરસમ પાઇપ લાઇન મારફતે પાણીથી ભરવામાગ ઉઠી..

Date:

સિધ્ધપુરના પૂર્વધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી..

પાટણ તા. 5 પાટણ જિલ્લાના પ્રસિદ્ધિ યાત્રાધામ સમા સિધ્ધપુર શહેરમાં આવેલ મધુ પાવડિયા ડેમને ધરોઈ અથવા ખોરસમ પાઇપ લાઇન વડે પાણીથી ભરવા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સિધ્ધપુરના શહેરીજનોની સાથે સાથે સિધ્ધપુર મા ધાર્મિક કાયૅ માટે આવતા શ્રધ્ધાળુઓની માંગણી અને લાગણીઓને ધ્યાને રાખીસરસ્વતિ નદીના માધુપાવડીયા ડેમમાં ધરોઇ ડેમમાંથી અથવા ખોરસમ પાઇપલાઇન ધ્વારા પાણી પૂરૂ પાડી નદી તથા ચેકડેમમાં પાણી ભરવામાં આવે જેથી અહિ ધાર્મિક વિધિ માંટે આવતા લોકો ને પોતાની ધાર્મિક વિધિ કરવામાં સરળતા બની રહે તેવી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 નું લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરાશે..

પાટણ તા. 22 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના...

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

આપણ ને ન ગમે તેવો વ્યવહાર બીજા સાથે નકરવો...