fbpx

આંબેડકર યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મારી મિટ્ટી મેરો દેશ શપથ ગ્રહણ કરાયા…

Date:

પાટણ તા. 12 પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા આંબેડકર યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર અને નિમા વિધાલય ના સંયુક્ત ઉપક્રમે મારી મિટ્ટી મારો દેશ અંતર્ગત સપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે પ્રાદેશિક કેન્દ્રના સંયોજક ડો. લીલાબેન સ્વામીએ માટી નું મહત્વ અને પર્યાવરણની જાળવણી અર્થે જમીન સંપદા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તો નિમા વિદ્યાલયના આચાર્ય સંગીતાબેન પટેલે સૌનું સ્વાગત કરી આવકાર્યા હતા. મારી મિટ્ટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત સહસંયોજક વિજય પ્રજાપતિ અને મુકેશ ઠાકોર એ માટીનું ઋણ ચૂકવવા સૌને કટિબંધ બનવા સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૧૦ મા તબકકા નો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે..

જિલ્લાવાસીઓને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ… કાર્યક્રમમાં સરકારના ૧૩ જેટલા...

સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ.

સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ... ~ #369News