google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞનો અન્નકૂટ સાથે પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. 12 પાટણ ખાતે આવેલ પંચમુખી હનુમાન દાદા મંદિર પરિસર ખાતે પરમ પૂજ્ય વંદનીય ગુરુ શ્રી નર્મદાગીરી બાપુની પાવનકારી અઘોરી મહારાજની જગ્યા પર શનિવારથી ત્રણ દિવસ ચાલનાર શ્રી શિવ હોમાત્મક મહારુદ્ર પંચ કુંડી યજ્ઞનું સુંદર આયોજન સ્વ.વનલીલાબેન શિવલાલ અમથાલાલ રાવલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

ત્યારે શનિવારના દિવસે પંચમુખી હનુમાન દાદાને વિવિધ વાનગીઓનો અન્નકૂટ સાથે મહારુદ્ર યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ મહારૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ સોમવારના શુભ દિવસે થશે.

પંચમુખી હનુમાન મંદિર ખાતે આયોજિત આ ત્રિદિવસીય ભવ્ય મહારુદ્ર યજ્ઞ ના દર્શન નો ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી તો તમામ ભક્તો તથા સ્નેહીજનોનું યજ્ઞના આયોજક રાવલ પરિવાર દ્વારા આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકા દ્વારા ડબ્બે કરાયેલા ઢોરો રાધનપુર પાંજરાપોળ ને સુપ્રત કરાયા..

શહેરના જાહેર માર્ગો પર લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાવી...

નાયકા-સમી માગૅ પર બાઈક સવાર બે શિક્ષકોને swift કારે ટકકર મારતાં બન્ને શિક્ષકોના કરૂણ મોત નિપજ્યાં..

અકસ્માતની ધટનાને પગલે પોલીસે ધટના સ્થળે પહોંચી કાયૅવાહી હાથ...

પાટણના ખોડીયારપુરા પ્રાથમિક શાળામાં ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

જેમાં શાળા પરિવાર, શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ અને SMC...