fbpx

મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પાટણ દ્વારા શહિદ વીરના પરિવારનું સન્માન કરાયું..

Date:

પાટણ તા. 12 મારી માટી, મારો દેશ કાર્યક્રમ અંતર્ગત સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શનિવારે પાટણ તાલુકાના સબોસણ ગામ ના શહિદ વીર પ્રજાપતિ વાલજીભાઈ મણીલાલ ના પરિવાર નુ સન્માન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ મા યુવક બોર્ડ ના તાલુકા સંયોજકનિહાર વિરેશકુમાર વ્યાસ, પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર,વિરેશભાઈ વ્યાસ, તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચેહુજી ઠાકોર,સામાજિક આગેવાન ભરતભાઈ પટેલ,ગોવિંદભાઈ પ્રજાપતિ,લાલસંગ ઠાકોર, ગિરિશભાઈ પંચાલ સહિત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શહિદ વીર પરિવાર નું સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સરકારી બાળ ગૃહના બાળકોએ “વીર બાલ દિવસ – ૨૦૨૩” ની ઉજવણી કરી….

પાટણ તા. ૨૭પાટણ જિલ્લામાં આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર...

પાટણ બી.એમ.હાઈસ્કૂલ ની વિધાર્થીની માહીસોલંકીએ ધો.10 મા A1 ગ્રેડ મેળવ્યો…

પાટણ તા. 11ગુજરાત રાજ્ય ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ...

સિદ્ઘપુરની અભિનવ હાઈસ્કૂલ અને શિશુ મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૨૧વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત...