fbpx

પાટણના ગાંધી સ્મૃતિ હોલ ખાતે રોક ઓરકેસ્ટ્રા દ્વારા રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી સ્વર સાધના કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. 20 સંગીત ની નગરી પાટણ શહેરમાં રોક ઓરકેસ્ટ્રા દ્વારા રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી શનિવારની રાત્રે શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે સ્વર સાધના મ્યુઝિકલ નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

રોક ઓરકેસ્ટ્રા દ્વારા આયોજિત કરાયેલા સ્વર સાધના ના સંગીત મઢયા આ કાર્યક્રમમાં પાટણ શહેરના જાણીતા સિંગર મહેશ પટેલ, પૂજા રાણા, સાકીબ શેખ ની ત્રિપુટી એ નવા જૂના શું મધુરા ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો કાર્યક્રમનું સુંદર એન્કરિંગ આશ્લેષા પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રોહી ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી લેતી સમી પોલીસ.

પાટણ તા. ૧પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ...