google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શ્રી વિજય હનુમાન સન્યાશ આશ્રમ ખાતે ચાલતી રામકથા શ્રવણ નો ભારત વિકાસ પરિષદ પાટણ શાખા ના પરિવારોએ લાભ લીધો..

Date:

પાટણ તા. ૨૨
પાટણ શહેરના પદ્મનાભ મંદિર માર્ગ પર આવેલા શ્રી વિજય હનુમાન સંન્યાશ આશ્રમ ખાતે ડીસા વાળા પ. પુ. કિશોર ભાઈ શાસ્ત્રી ના શું મધુર કંઠે ચાલી રહેલી રામકથાના શ્રવણનો લાભ ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના સભ્યોએ તેમજ પાટણના પત્રકાર યશપાલ સ્વામી, રાજુભાઈ ઠકકર એ લઈને રામકથા શ્રવણ નું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.

શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ ખાતે ચાલી રહેલી રામકથામાં કથાકાર પરમ પૂજ્ય કિશોરભાઈ શાસ્ત્રી એ સુંદર વર્ણનો સાથે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે રામ કથા નું રસપાન કરાવી ઉપસ્થિત શ્રોતા ગણને મંત્ર મુગ્ધ બનાવ્યા હતા.

રામ કથા ના શ્રવણ નો લાભ લેવા પધારેલ ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના સભ્ય પરિવારોનો તેમજ પાટણના પત્રકારોને મહંત રાજેન્દ્રાનંદગીરી મહારાજે સ્વાગત સન્માન કરી આવકાયૉ હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ આટૅસ કોલેજ ખાતે સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 5 આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને સહયોગી સંસ્થા...

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ ડાયેટ ખાતે આઠમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો..

પાટણ તા.૪ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત...

અર્ટીકા ગાડીમા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૩૮ બોટલો સાથે બુટલેગર ઝડપાયો..

અર્ટીકા ગાડીમા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૩૮ બોટલો સાથે બુટલેગર ઝડપાયો.. ~ #369News