google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાલિકા પ્રમુખ દ્રારા ચાંદી પુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે શહેરમાં ફોગીગ શરૂ કરાયું…

Date:

પાટણ તા. ૧૯
ચાંદીપુરા વાઈરસ ના હાહાકાર ને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ દ્રારા શહેરમાં આ વાઈરસ ની સંક્રમણ ફેલાઈ નહીં તે માટે અગમચેતી ના ભાગરૂપે શહેરના મુખ્ય બજાર માગૅ સહિત મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર માં ફોગીગ ની કામગીરી શુક્રવારે સાંજે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે પાલિકા પ્રમુખ દ્રારા ચાંદીપુરા વાઈરસથી બચવા શહેરીજનોને સતકૅ રહેવા અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ડો.પ્રશાંત મોદી ના વૈભવ એકસ-રે અને સોનોગ્રાફી કલીનીકનો પાટણ ના સરદાર કોમ્પલેક્ષ મા પ્રારંભ કરાયો…

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ...

હારીજના સરવાલ ગામે શિક્ષકોના ઝગડા મામલે બીજા દિવસે પણ બાળકો નું શિક્ષણ કાયૅ ઠપ્પ રહ્યું..

ઝગડાળુ શિક્ષકોની અન્યત્ર બદલી નહીં કરાઈ ત્યા સુધી શાળાને...

સેવા, સમપણૅ અને સદભાવના ની ઓળખ એટલે પાટણ ગાયનેકોલોજિસ્ટ તબીબી ડો.વી.એમ.શાહ..

ડો.વી.એમ.શાહ ની આગવી નામના અને ચાહનાને લઈ ભાજપ દ્વારા...