fbpx

શ્રાવણ માસના બીજા સોમવારે પણ જોશીપરિવાર દ્વારા કાવડ યાત્રા ભક્તિ સંગીત ના સુરો વચ્ચે નિકળી..

Date:

શહેરના દવેના પાડા થી નીકળેલી કાવડ યાત્રા શહેરના રાજમાર્ગ પરથી નિકળી છત્રપતેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન બની.

પાટણ તા. 28 શ્રાવણ માસના બીજા સોમવાર ના પવિત્ર દિવસે પણ પાટણ શહેર માં જોશી પરિવાર દ્વારા કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાવડ યાત્રા સવારે 7-30 કલાકે થી દવેના પાડા ખાતે ના મુક્તેશ્વર મહાદેવ મંદિર થી નિકળી છત્રપતેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન બની હતી.

આ કાવડ યાત્રા દેવના પાડા ખાતે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર થી પ્રસ્થાન પામીને જુનાગંજ બજાર, હિગળા ચાચર, ધીવટા, કસારવાડા થઈને છત્રપતેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. ત્યાં ભગવાન મહાદેવ નો જય ઘોષ થયો હતો અને શિવલિંગ ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા મા આર્મી ના જવાનો સહિત મોટી સંખ્યામાં જોશી પરિવાર ના સભ્યોને બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો અને પાટણના ધમૅપ્રેમી નગરજનો જોડાયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા..

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા.. ~ #369News

આંબેડકર ઓપન યુનીવર્સીટી દ્રારા વિશ્વ વસ્તી દિન નિમિતે સ્પધૉ યોજાઈ..

વસ્તી વિષયક ૫૦ પ્રશ્નોની ઓનલાઇન સ્પર્ધામાં ૩૦૦ થી વધુ...

મગરવાડા નગરે તપા ગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદા ના પૂજન સાથે હવન યોજાયો.

પાટણ તા. ૫બનાસકાંઠાની ધન્યધરા પર આવેલ પાલનપુર સમીપે મગરવાડા...

પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ ભક્તિ સભર મહોલમાં પ્રસ્થાન પામ્યો..

પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ ભક્તિ સભર મહોલમાં પ્રસ્થાન પામ્યો.. ~ #369News