fbpx

પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે ભાજપના પાટણ લોકસભા પ્રભારી ની ઉપસ્થિત મા બેઠક મળી..

Date:

પાટણ તા. 28 પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી ના અધ્યક્ષ સ્થાને રવિવારે પાટણ લોકસભા કોર ટીમ તેમજ વિધાનસભા ઓના પદાધિકારીઓ સાથે બેઠક નું આયોજન નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લોકસભા ના ઈન્ચાર્જ અશોકભાઈ જોશી એ ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકરોને આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપનો ભગવો પુનઃ લહેરાઈ તે માટે ચુટણી લક્ષી કામગીરી સાથે કાર્યક્રમ આયોજિત કરવા હિમાયત કરી જરૂરી માગૅદશૅન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી, પ્રદેશ ભાજપના નંદાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકસભા કોર ટીમ અને વિધાનસભાઓના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનુ પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશભાઈ દરજીએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે હાઇડ્રોપોનીક્સ અને આધુનિક કૃષિ વિશે વર્કશોપ યોજાયો…

પાટણ તા.૧૦રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને...

પાટણ યુનિવર્સિટીમાં ઉત્તરવહી-પુરાવણની ખરીદીમા ભષ્ટાચાર મામલે પાટણ ધારાસભ્ય ની ચિમકી..

તાત્કાલિક તપાસ પૂર્ણ કરી ગુનેગારો સામે ગુનો દાખલ કરવાની...

પાટણની બધિર કુમાર- કન્યા છાત્રાલય ને વોશિગ મશીન ની ભેટ આપવામાં આવી…

પાટણ તા. ૩૦પાટણ બેંક ઓફ બરોડા ન બ્રાન્ચ તરફથી...