fbpx

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગૅત ઉજવલા કેમ્પ યોજાયો…

Date:

પાટણ તા. ૩૦
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં ૧૫મી નવેમ્બરથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગુરૂવારે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને ધારપુર મુકામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાટણ ગુરૂકૃપા ગેસ એજન્સી પરિવાર દ્રારા ઉજવલા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ગુરૂકૃપા ગેસ એજન્સી ના પ્રોપરાઇટર મનિષભાઈ સોલંકી અને સ્ટાફ પરિવારે ઉજવલા યોજનાથી સૌને માહિતગાર કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News

પ્રોબેશનલ ઓફિસર કલાસ ની- 3 ની ભરતી જાહેરાતમાં MSW ની લાયકાત બાકાત રખાતા વિરોધ..

એસો.ઓફ.સોશ્યલ વકૅ અને રૂરલ સ્ટડી ASAR દ્રારા આવેદનપત્ર અપાયું.. પાટણ...