fbpx

પાટણના કલાકાર વિપુલ પંચીવાલા પંચમ ગૃપ ને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ લંડને એચીવ મેનટ સટિઁ આપી સન્માન્યા…

Date:

પાટણ તા. 28 સંગીત ની સફર ના 25 વર્ષ પુરા કરી સમાજ સેવા ની કદર રૂપે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડને વિપુલ પંચીવાલા પંચમ ગૃપને એચીવમેન્ટ સર્ટિફિકેટ સંસ્થાના ઞુજરાત અધ્યક્ષ ડૉ.અશ્વિનભાઈ ત્રિવેદી એડવોકેટે દ્રારા અપૅણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગાંધીનગર ના મુખ્ય જીલ્લા સરકારી વકિલ હિતેષ રાવલ, બાર કાઉન્સિલ ઓફ ઞુજરાત ના સભ્ય શંકરસિંહ ઞોહિલ,જાણીતા ગાયક જયકર ભોજક, દશૅના વ્યાસ, ઞમન સાંથલ,કાજલ મહેરીયા, પ્રવિણ સોલંકી તથા અન્ય જાણીતા કલાકારોએ ઉપસ્થિત રહી વિપુલ પંછીવાલા ને અભિનંદન પાઠવ્યા હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વિ.હિ.પ અને બજરંગદળ પાટણ જિલ્લા દ્વારા ધામિર્ક વૃજમંડળ યાત્રા પર થયેલા હુમલાને વખોડયો..

બગવાડા દરવાજા ખાતે આતંકીઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પુતળા દહન...

પાટણના ખોડીયારપુરા પ્રાથમિક શાળામાં ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

જેમાં શાળા પરિવાર, શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ અને SMC...