fbpx

પાટણ નગર પાલિકા ના નવનિયુક્ત પ્રમુખે સજોડે શ્રી જહુ માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા..

Date:

જહુ માતા મંદિરના સેવક મોહનભાઈ દેસાઈ એ પાલિકા પ્રમુખ અને તેમના પતિ નું સાલ ઓઢાડી સન્માન કરી આવકાર્યા..

પાટણ તા. 16 પાટણ નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા ધાયણોજ ખાતેના શ્રી જહુ માતાજી ના મંદિર પરિસર ખાતે પાટણ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ હિરલબેન પરમાર અને તેમના પતિ અજયભાઈ પરમારે સજોડે પધારી શ્રી જહું માતાના દર્શન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

પાટણ નગર પાલિકા ના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન પરમાર અને તેમના પતિ અજયભાઈ પરમાર નું ધાયણોજ ના આગેવાન અને શ્રી જહુ માતાજી મંદિર ના સેવક ની સાથે સાથે તાલુકા ભાજપના સક્રિય સભ્ય મોહનભાઈ દેસાઈ એ સાલ ઓઢાડી ની સન્માન કરી રૂડો આવકાર આપ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા યુવક કોંગ્રેસ ની રાધનપુર મુકામે કારોબારી બેઠક મળી..

પ્રદેશ યુવા કોગ્રેસ અધ્યક્ષ સહિત રાધનપુર ના પૂવૅ ધારાસભ્ય...

પાટણ શહેર મામલતદાર ની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ..

પાટણ તા. 11ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત, પાટણ...

વદાણી હાઇવે માર્ગ ક્રોસકરી રહેલા માસુમ ને ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે માસુમ નું મોત નીપજ્યું..

વદાણી હાઇવે માર્ગ ક્રોસ કરી રહેલા માસુમ ને ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે માસુમ નું મોત નીપજ્યું.. ~ #369News