fbpx

નારી શક્તિ વંદન અધિનિયમ-2023 ને મંજૂરી મળતા તાલુકા ભાજપ દ્રારા નારી શક્તિ નું મો મીઠું કરાવ્યું.

Date:

પાટણ તા. 21 લોકસભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયન -2023 ની કેન્દ્રીય કેબિનેટ ની મંજૂરી મળતા પાટણ તાલુકા ભાજપ દ્વારા રાજપુર ગામે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર,મહિલા મોરચાના પ્રમુખ ક્રીનાબેન પટેલ,યુવા મોરચાના મંત્રી પ્રવિણસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.અને તમામ નારીશક્તિનું તાલુકા ભાજપ ના આગેવાનો દ્રારા મો મીઠું કરી નારી શક્તિ ને શુભકામનાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુરના કાકોશી ગામના તળાવમાં કોઈ કારણોસર અસંખ્ય માછલીઓ અને માછલાઓ મોતને ભેટયા..

મૃત માછલી અને માછલાઓની દુર્ગંધ ને લઇ ગ્રામજનોમાં રોગચાળો...

યુનિવર્સિટી ખાતે મળેલી બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર ની બેઠકમાં રૂ 1.51 કરોડનું બજેટ રજૂ કરાયું..

કાર્યકારી કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે...

પાટણ ખાતે શનિ- રવિ બે દિવસીય ગુ. રા. યોગ બોડૅ દ્રારા યોગ શિબિર યોજાશે…

પાટણ તા. ૨૦ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોડૅ ના...

સલામત સવારી એસટી અમારી ના સુત્ર ને ખોટો સાબિત કરતી ધટના માં રાધનપુર એસ ટી ચાલકે જ રાહદારી ને કચડ્યો..

મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવા લારીનો ઉપયોગ કરાતા...