google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી ગજાનંદ મંડળી ભદ્ર આયોજિત ૧૪૬ માં ગણેશ ઉત્સવનો લાભ લેતા પાલિકા પ્રમુખ..

Date:

સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા આયોજિત ગીતો કા ગુલદસ્તા કાર્યક્રમને નિહાળ્યો..

પાટણ તા. ૨૯ શ્રી ગજાનન મંડળી ભદ્ર, પાટણ આયોજિત ભારત વર્ષના સર્વ પ્રથમ સાર્વજનિક “૧૪૬મા શ્રી ગણેશોત્સવ” ના ૯ માં દિવસે રાત્રે ૮-૦૦ કલાકે અન્નફૂટ દર્શન અને ૧૪૬ વર્ષ નિમિત્તે દીપ પ્રાગટ્ય કાર્યક્ર્મ સાથે રાત્રે ૯-૩૦ કલાકે સ્વર મ્યુઝિકલ મ્યુઝિકલ ક્લબના સંદીપ ખત્રી અને શ્રીમતી અનિતા ખત્રી દ્વારા ” ફિલ્મી ગીતો કા ગુલદસ્તા” કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો.

શ્રી ગજાનંદ મંડળી ભદ્ર દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિઘ્નહર્તા દેવની પૂજા અર્ચના અને આરતી કરી વિશ્વ કલ્યાણ ની કામના સાથે સ્વર સંદીપ મ્યુઝીકલ ક્લબના ફિલ્મી ગીતોના ગુલદસ્તા ને માણ્યો હતો. ગજાનંદ મંડળી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોનું શ્રી ગણેશ મહોત્સવ વ્યવસ્થાપક મંડળ સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યાં હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાની 95 ગ્રાન્ટેડ શાળાઓમાં નવા સત્રથી ટેકનોલોજી ના માધ્યમથી શિક્ષણ અપાશે..

જિલ્લામાં 90 વિદ્યાર્થીઓથી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં 15 કોમ્પ્યુટર...

શહેરના હાસાપુર વિસ્તાર ની સમસ્યા નું બે દિવસમાં નિરાકરણ લાવવામાં નહિ આવે તો આંદોલન કરાશે : ધારાસભ્ય..

વિસ્તારના રહિશો દ્રારા આયોજિત સન્માન કાર્યક્રમમાં રહીશોની વેદના સાંભળી...