google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેરહિતમાં વહીવટી સરળતા ખાતર 35 પોલીસ કમૅચારીઓની અરસપરસ બદલી કરાઈ.

Date:

પાટણ તા. 14
પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર હિતમાં વહીવટી સરળતા ખાતર 35 જેટલા પોલીસ કર્મચારીઓની અરસ પરસની બદલી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જાહેર હિતમાં વહીવટી સરળતા ખાતર પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા શનિવારના રોજ 35 જેટલા વિવિધ કેટેગરીના પોલીસ કર્મચારીઓની અરસપરસ ની બદલી માટેના ઓર્ડર કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસવડા દ્વારા કરાયેલ ઓર્ડર ની અમલવારી પણ ત્વરિત અરસ-પરસ ની બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓને કરવા માટે પણ જિલ્લા પોલીસવડા એ આદેશ કયૉ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બળાત્કારના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો..

પાટણ તા.૧૪પાટણ જિલ્લા પોલીસ વડા.ડૉ.રવિન્દ્ર પટેલનાઓની સુચના મુજબ તથા...

વાહન અકસ્માતનો ગુનો કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી..

વાહન અકસ્માતનો ગુનો કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.. ~ #369News

પાટણની શેઠ એમ.એન. પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ..

પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં...

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખે વિવિધ આશ્રય સ્થાનોની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી.

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખે વિવિધ આશ્રય સ્થાનોની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી. ~ #369News