google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા બચત-વીમા યોજનાની પાલિકા ના કમૅચારીઓને જાણકારી માટે સેમિનાર યોજાયો..

Date:

પાટણ તા. 27
પાટણની હેડ પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટલ કામગીરીની સાથે સરકારની બેકિંગ, વીમા સહિત અનેકવિધ યોજનાઓની પણ કામગીરી કરાય છે.આ યોજનાઓની જાણકારી આપવા માટેપાટણ નગરપાલિકા ખાતે પાટણ હેડપોસ્ટ ઓફિસ દ્વારા સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, રિકરીંગ, ટાઈમ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ એકાઉન્ટ, સુકન્યા સમૃધ્ધિ યોજના, પીપીએ,અટલ પેન્શન, પ્રધાનમંત્રી જીવન અને દુર્ઘટના વિમા યોજના વિગેરે યોજનાઓ અંગે નગરપાલિકાનાં અધિકારી-
કર્મચારીઓને પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.આ સેમિનાર પ્રસંગે પાટણ નગરપાલિકાનાં પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશ જે.પટેલે પણ ખાસ ઉપસ્થિત રહી પાલિકાના કમૅચારીઓ ને પોસ્ટની આ સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની વિવિધ આંગણવાડી નાં બાળકો ને ગરમ સ્વેટરોનુ કેનેરા બેંક દ્વારા વિતરણ કરાયું..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના...

અકસ્માત ના ડરને લીધે સ્ટેરિગ પરનો કાબૂ ગુમાવતાં કાર પદ્મનાભ ચાર રસ્તા નજીક કેનાલમાં ખાબકી..

કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો..પાટણ...

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોક સભા બેઠક પરથી નામાંકન પત્ર ભર્યું…

અમિતભાઈ શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને કલસ્ટર ઇન્ચાર્જ કે.સી.પટેલ...