fbpx

સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે જીલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય એકતા દિનના શપથ ગ્રહણ કરાયા….

Date:

પાટણ તા. 30
જીલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટર અરવિંદ વિજયન તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓએ સામૂહિક રીતે રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા.જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ આ સપથ કાયૅક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો…

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો… ~ #369News

નેશન બિલ્ડર એવોડૅ થી સન્માનિત થતાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના શિક્ષક હષૅદ કુમાર પ્રજાપતિ..

એવોર્ડ પ્રાપ્ત કરનાર હષૅદકુમાર પ્રજાપતિએ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ નું...

પાટણમાં દોરીથી ઘાયલ 66 પક્ષીઓ માથી 6 પક્ષીઓ મોતને ભેટયા…

ઈજાગ્રસ્ત પક્ષીઓને વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર...