fbpx

પાટણ નગરપાલિકા ઈબાલાગત કમિટીના ચેરમેન કપિલાબેન સ્વામી એ ચાજૅ સંભાળ્યો..

Date:

પાટણ તા. 3
પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષ માટેની જવાબદારી નવનિયુક્ત પ્રમુખ,ઉપપ્રમુખ,,કારોબારી ચેરમેન,પક્ષના નેતા, દંડક સહિત વિવિધ કમિટીઓના ચેરમેનો દ્વારા વિધિવત રીતે સંભાળી લેવામાં આવ્યો છે.

ત્યારે શુક્રવારના રોજ 12-39 કલાકનાશુભમૂહૅત મા ઈબાલાગત કમિટીના ચેરમેન અને છેલ્લા ત્રણ ટમૅથી ચુટાઈ આવતાં કપિલાબેન સ્વામી એપોતાનો ચાજૅ સંભાળ્યો હતો.

ઈબાલાગત કમિટીના નવનિયુક્ત ચેરમેન ને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પુવૅ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, પાટણ નગરપાલિકાના પૂર્વ એન્જિનિયર ગીરીશભાઈ પટેલ,નગરપાલિકાના ઇન્ચાર્જ એસ આઈ મુકેશભાઈ રામી, જયેશભાઈ પંડ્યા,સ્વામી પરિવારના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના ઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લાનાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોનાં ટીપા અવશ્ય પીવડાવવાં પાટણ કલેક્ટરની અપીલ.

પાટણ તા. ૨૪"બાળ લકવા નાબૂદી અભિયાન-2024" અન્વયે નેશનલ ઈમ્યુનાઈઝેશન...

સિધ્ધપુર ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી સિધ્ધપુર પોલીસ ટીમ..

ચાર આરોપીઓ મુદામાલ સાથે પકડાતા અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલાયો.. પાટણ...