fbpx

પાટણમાં આશા બહેનો દ્વારા પડતર માગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપ્યું

Date:

પાટણ તા. ૧૮
પાટણમાં આશા બહેનો દ્વારા વિવિધ પડતર માગણીઓ મામલે કલેકટર કચેરી ખાતે સોમવારે સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરી સત્વરે માગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ ઇન્ડિયનના નેજા હેઠળ જિલ્લાની આશા બહેનો દ્વારા વર્ષોથી પડતર માગણીઓ મામલે કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી હેલ્થ વિભાગ દ્વારા આશા વર્કરોને તેમજ ફેસીલીએટરોને કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારો આપવામાં આવે ફિક્સ પગારદાર ને કાયમી કરવામાં આવે અન્ય સરકારી કર્મચારીઓ સમાન પ્રમોશનના લાભ તેમજ ગ્રેજ્યુટી યોજનામાં સમાવેશ કરાય તેવી વિવિધ પડતર માગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી હતી.આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા ભરની આશા વકૅર બહેનો અને ફેસીલીએટરો જોડાઈ હતી

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ..

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ.. ~ #369News

રાધનપુર શહેરમાં પાણીનો કેરબો રાખવા મામલે બે લારી ધારકો બાખડતા 6 ઇસમો સામે ફરિયાદ…

પાટણ તા. ૧૩પાટણ જિલ્લાના રાધનપુરમાં ખાણી પીણી નાસ્તાની લારી...

પાટણના સરીયદ મુકામે રામનવમીના પવિત્ર દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજી શ્રી રામ સેના દ્વારા અનોખી પહેલ કરાઈ..

#પાટણના #સરીયદ મુકામે #રામનવમીના પવિત્ર દિવસે #બ્લડ ડોનેશન કેમ્પ યોજી શ્રી રામ સેના દ્વારા અનોખી પહેલ કરાઈ.. ~ #369News